Posts

Showing posts from April, 2018

Ayulink Arthrothermia Week

શું દવા વગર કે  ઓપરેશન વગર   કાયમી સાંધાના દુઃખાવા કે વા ના રોગોમાં રાહત મળી શકે? શું દવા વગર કે ઓપરેશન વગર ફરીથી ચાલતા થઇ શકાય ? કે સરળતાથી સીડી ચઢ-ઉતર કરી શકાય ? શું દવા વગર   કે ઓપરેશન વગર અસહ્ય કમરનો દુઃખાવો કે ગાદી ખસી ગઈ હોય તો રાહત મળી શકે? માત્ર આયુલીંક હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી સ્પેશ્યલ આર્થ્રોથર્મિયા સારવાર થી આ બધી બાબતો શક્ય છે. દવા વગર કે  ઓપરેશન વગર આવા રોગોથી છુટકારો પામવા માટે આયુર્વેદ બહુ અકસીર છે. સાંધાના દુઃખાવા, આર્થરાઈટીસ, મસ્ક્યુલર પેઈન, કમરના  દુઃખાવા, એડીના દુઃખાવા, ખભાના દુઃખાવા જેવી તકલીફોથી હેરાન થતા દર્દીઓ માટે આયુલીંક આર્થ્રોથર્મિયા સપ્તાહ કેમ્પની તારીખ: 7th- 12th May 2018. આજેજ તમારું નામ રજીસ્ટર્ડ કરાવો. કેમ્પમાં માત્ર ૫૦ દર્દીઓને લાભ આપવામાં આવશે. નામ નોધાવવા માટે ફોન :- ૯૮૨૪૨૪૩૫૬૭ આયુલીંક આયુર્વેદ હોસ્પિટલ, નવરંગપુરા, અમદાવાદ.         દરેક મિત્રો ને ખાસ વિનંતી આ મેસેજ શકય હોય એટલો તમારા મિત્રવર્તુળમાં, વોટ્સઅપ કે ફેસબુકમાં ફોરવર્ડ કરશો. કદાચ તમારા હાથ થી મોકલાવેલ આ મેસેજ કોઈ ...